નીચે આપેલા સંયોજનોની $Na^{\oplus} O^{\ominus} Me$ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?

  • A
    $P > Q > R > S$
  • B
    $S > R > Q > P$
  • C
    $Q > P > R > S$
  • D
    $Q > R > S > P$

Explore More

Similar Questions

$CH_2 = CH - Cl$ માં ક્લોરિન પરમાણુની ઓછી સક્રિયતાનું કારણ શું છે?

નીચેનામાંથી કયો હેલાઈડ પાણી અથવા જલીય $NaOH$ સાથે ગરમ કરવાથી જળવિભાજન પામે છે?

વિધાન : $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન,ક્લોરોબેન્ઝીન કરતા ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા વધુ સરળતાથી આપે છે.
કારણ : ક્લોરોબેન્ઝીન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એલિમિનેશન-એડિશન (વિલોપન-યોગશીલ) ક્રિયાવિધિ દ્વારા આપે છે,જ્યારે $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન એડિશન-એલિમિનેશન (યોગશીલ-વિલોપન) ક્રિયાવિધિ દ્વારા આપે છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેન્ઝીનનું નાઈટ્રેશન કરીને નાઈટ્રોબેન્ઝીન મેળવવામાં આવે છે,જેની આગળ $CH_{3}COCl / AlCl_{3}$ સાથે પ્રક્રિયા કરતા આકૃતિમાં દર્શાવેલ નીપજ મળે છે.
વિધાન $II$: $NO_{2}$ સમૂહ એ $m$-નિર્દેશક અને નિષ્ક્રિય કરનાર સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$n$-propyl benzene બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી વધુ યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo